લવૂરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

લવૂરો

પુંલિંગ

  • 1

    નખ કે નોરથી ભરેલો ઉઝરડો (લવૂરો મારવો, લવૂરો ભરવો).

મૂળ

સર૰ प्रा. लूर=કાપવું કે નોર કે લોહી (हिं. लहु) કે म. लव्हा=તરવાર કે દાભ જેવું તૃણ ઉપરથી?