લેવલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લેવલ

નપુંસક લિંગ

  • 1

    સપાટી; સમતલતા.

  • 2

    (સપાટીથી ગણતાં) ઊંચાઈ.

મૂળ

इं.