લવલવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લવલવ

સ્ત્રીલિંગ

  • 1

    લવારો; બકબકાટ.

અવ્યય

  • 1

    લવલવ કરે તેમ.

મૂળ

જુઓ લવવું