લવલેશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લવલેશ

વિશેષણ

  • 1

    થોડું.

મૂળ

सं.

લવલેશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લવલેશ

અવ્યય

  • 1

    જરા પણ; તલમાત્ર.

લવલેશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લવલેશ

પુંલિંગ

  • 1

    બહુ જ થોડો અંશ.