લવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લવવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    લવારો કરવો; ગમે તેમ બકવું.

મૂળ

प्रा. लव्, सं. लप्