લવાદનામું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લવાદનામું

નપુંસક લિંગ

  • 1

    પંચાતનામું; પંચાતે કરેલા ઠરાવ કે ફેંસલાનો લેખ.

  • 2

    પંચાત કરવાની સત્તા આપનારો લેખ.