લેવાદેવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

લેવાદેવા

masculine and feminine noun & masculine and feminine noun

  • 1

    આપવા લેવાનો કે બીજી કોઈ પણ જાતનો સંબંધ.

મૂળ

લેવું+દેવું