ગુજરાતી

માં લવાવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: લવાવું1લેવાવું2

લવાવું1

અકર્મક ક્રિયાપદ​

 • 1

  'લાવવું'નું કર્મણિ.

ગુજરાતી

માં લવાવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: લવાવું1લેવાવું2

લેવાવું2

અકર્મક ક્રિયાપદ​

 • 1

  'લેવું'નું કર્મણિ.

 • 2

  (શરીરનું) સુકાવું; ફિક્કું પડવું.

 • 3

  ખસિયાણા પડવું; શરમાવું.