લવિંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લવિંગ

નપુંસક લિંગ

  • 1

    લવંગ; લવિંગ; એક તેજાનો.

  • 2

    એ આકારનો (બંદૂક, સ્ટવ વગેરેનો) એક નાનો ભાગ.