લવિંગિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લવિંગિયું

વિશેષણ

  • 1

    લવંગિયું; લવંગ જેવું કે જેવડું.

લવિંગિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લવિંગિયું

નપુંસક લિંગ

  • 1

    લવંગિયું; લવંગ જેવું કે જેવડું.

  • 2

    કાનનું એક ઘરેણું.