લેવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લેવી

સ્ત્રીલિંગ

  • 1

    ફરજિયાત ઉઘરાણું; લાગો.

  • 2

    રાજા કે ગવર્નરનો લોકને મળવાનો દરબાર.

મૂળ

इं.