લેશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લેશ

વિશેષણ

 • 1

  જરાક.

મૂળ

सं.

લેશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લેશ

પુંલિંગ

 • 1

  અણુ; બહુ થોડો ભાગ.

 • 2

  કાવ્યશાસ્ત્ર
  એક અર્થાલંકાર, જેમાં ગુણને દોષરૂપ અને દોષને ગુણરૂપ વર્ણવાય છે.