લશ્કર ની ગુજરાતીમાં વ્યાખ્યા

લશ્કર

નપુંસક લિંગ

  • 1

    સૈન્ય.

  • 2

    લાક્ષણિક ટોળું; ધાડિયું ઉદા૰ આખું લશ્કર લઈને ના જતા.

મૂળ

फा.