લુશાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લુશાઈ

સ્ત્રીલિંગ

  • 1

    આસામની એક પહાડી પરજ.

  • 2

    તેની બોલી.

વિશેષણ

  • 1

    તે અંગેનું.

મૂળ

सं.