લસણિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લસણિયું

વિશેષણ

  • 1

    લસણવાળું.

  • 2

    લસણ જેવું (જેમ કે, મૂળો).

  • 3

    લાક્ષણિક માલ વિનાનું.