લેસન ની ગુજરાતીમાં વ્યાખ્યા

લેસન

પુંલિંગ, નપુંસક લિંગ​ & પુંલિંગ, નપુંસક લિંગ​

  • 1

    વિદ્યાર્થીએ ઘેરથી તૈયાર કરી લાવવાનું કામ કે ભણતર.

  • 2

    પાઠ.

  • 3

    પદાર્થપાઠ; સબક.

મૂળ

इं.