લસલસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લસલસ

અવ્યય

  • 1

    લસલસતું હોય એમ.

મૂળ

सं. लस्

લુસલુસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લુસલુસ

અવ્યય

  • 1

    વગર ચાવ્યે; ઝટ ઝટ ખાવું તે.

મૂળ

રવાનુકારી; સર૰ म.