લસલસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લસલસવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ચળકવું; તેજ મારવું.

  • 2

    ઘી તેલથી તરબોળ હોવું.

  • 3

    આનંદમાં ખેલવું કે નાચવું.