લસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લસવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ચળકવું; શોભવું.

  • 2

    રમવું; નાચવું.

  • 3

    લપસવું.

મૂળ

सं. लस्