લસ્સી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લસ્સી

સ્ત્રીલિંગ

  • 1

    મઠા જેવી છાશ કે દૂધ અને પાણીનું શરબત-એક પીણું.

મૂળ

सं. लस् ઉપરથી; સર૰ हिं., म.