લહે ની ગુજરાતીમાં વ્યાખ્યા

લહે

સ્ત્રીલિંગ

  • 1

    લગની; તાન.

  • 2

    લહેજત; આનંદ (લહે લાગવી).

મૂળ

'લહેવું' કે 'લહેકવું'

લેહુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લેહુ

નપુંસક લિંગ

  • 1

    એક પંખી.