ગુજરાતી

માં લહકવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: લહકવું1લહેકવું2

લહકવું1

અકર્મક ક્રિયાપદ​

 • 1

  પદ્યમાં વપરાતો લહેકવું; લેંકવું; ઝૂલવું.

 • 2

  લહેકાથી ચાલવું, બોલવું વગેરે જેવી ક્રિયા કરવી.

 • 3

  ફરફરવું.

ગુજરાતી

માં લહકવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: લહકવું1લહેકવું2

લહેકવું2

અકર્મક ક્રિયાપદ​

 • 1

  લેંકવું; ઝૂલવું.

 • 2

  લહેકાથી ચાલવું, બોલવું વગેરે જેવી ક્રિયા કરવી.

 • 3

  ફરફરવું.

મૂળ

सं. लस्; સર૰ हिं. लहकना