લહેકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

લહેકો

પુંલિંગ

  • 1

    શરીરનો મોહક ચાળો કે મરોડ.

  • 2

    વર્ણ લંબાવીને કે રાગડો તાણીને બોલવું તે (લહેકો કરવો, લહેકો કાઢવો).