લહેજો ની ગુજરાતીમાં વ્યાખ્યા

લહેજો

પુંલિંગ

  • 1

    પળ; ક્ષણ.

  • 2

    ગાવા-બોલવાનો લહેકો, લઢણ કે આરોહ-અવરોહ.

મૂળ

अ.