લહેરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લહેરવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    તરંગ ઊઠવો; મોજાંની લહરી ચાલવી.

લહરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લહરવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    લહરીઓ ઊઠવી.

મૂળ

'લહરી' ઉપરથી