લહરાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લહરાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    લહરીઓ ઊઠવી.

મૂળ

'લહરી' ઉપરથી

લહેરાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લહેરાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    તરંગ ઊઠવો; મોજાંની લહરી ચાલવી.