લહેરિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લહેરિયું

નપુંસક લિંગ

  • 1

    મોજાંની ભાતનો સાલ્લો.

  • 2

    સ્ત્રીઓનું કોટનું એક ઘરેણું.

  • 3

    ઝોકું.