લહેર આવવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લહેર આવવી

 • 1

  મજા પડવી.

 • 2

  મોજાની માફક આવવું.

 • 3

  તાણ કે વાઈ આવવી.

 • 4

  કેફ કે વિષની અસરથી ઘેન આવવું.