લહેરે ચડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લહેરે ચડવું

  • 1

    તરંગમાં ઊડવું.

  • 2

    ગમ્મતમાં ઉત્સાહથી ઊભરાવું.

  • 3

    સ્વચ્છંદે બોલવું, ચાલવું કે વિહરવું.