ગુજરાતી

માં લહવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: લહવું1લહેવું2

લહવું1

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  લહેવું; ધ્યાનપૂર્વક સાંભળવું.

 • 2

  ગણવું; માનવું; સમજવું; પિછાનવું.

 • 3

  ભાળવું.

 • 4

  પ્રાપ્ત કરવું; મેળવવું.

મૂળ

सं. लभ्, प्रा. लह

ગુજરાતી

માં લહવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: લહવું1લહેવું2

લહેવું2

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ધ્યાનપૂર્વક સાંભળવું.

 • 2

  ગણવું; માનવું; સમજવું; પિછાનવું.

 • 3

  ભાળવું.

 • 4

  પ્રાપ્ત કરવું; મેળવવું.

મૂળ

प्रा. लह ( सं. लभ्)