લુહાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

લુહાર

પુંલિંગ

  • 1

    લોઢું ઘડવાનો ધંધો કરનાર જ્ઞાતિનો આદમી; લવાર.

મૂળ

प्रा. लाहोर (सं. लोहकार)