ગુજરાતી

માં લહાવની 2 મુખ્ય વ્યાખ્યા છે: લહાવ1લહાવું2

લહાવ1

પુંલિંગ

 • 1

  લહાવો; આનંદનો ઉપભોગ.

 • 2

  ઓરતો; ઓરિયો.

મૂળ

प्रा. लह ( सं. लभ्)

ગુજરાતી

માં લહાવની 2 મુખ્ય વ્યાખ્યા છે: લહાવ1લહાવું2

લહાવું2

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  લહાણી કરવી.

અકર્મક ક્રિયાપદ​

 • 1

  દાઝવું.

  જુઓ લહવું

 • 2

  'લહવું'નું કર્મણિ.

મૂળ

સર૰ प्रा. लहाविअ ( सं. लभ्भित)