લહેર ની ગુજરાતીમાં વ્યાખ્યા

લહેર

સ્ત્રીલિંગ

 • 1

  તરંગ; મોજું (પાણી, પવન કે વિચારનું).

 • 2

  ઊંઘ કે કેફની અસર.

 • 3

  લીલાલહેર.

 • 4

  મજા; ચમન.

મૂળ

सं. लहरि ઉપરથી