લાંભવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાંભવું

નપુંસક લિંગ

  • 1

    વિભાગ; હિસ્સો.

  • 2

    ભાગિયાઓના ભાગ વહેંચવા નાખવામાં આવતી ચિઠ્ઠી (લાંભવું નાખવું).

મૂળ

सं. लभ्

લાભવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાભવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    મળવું; પ્રાપ્ત થવું; ખાટવું.