લાઇટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાઇટ

નપુંસક લિંગ

  • 1

    દીવો.

મૂળ

इं.

સ્ત્રીલિંગ

  • 1

    રોશની; દીવાબત્તી.

  • 2

    લાક્ષણિક વીજળી (વીજશક્તિ).

મૂળ

इं.