લાઇન ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાઇન

સ્ત્રીલિંગ

 • 1

  રેખા; લીટી.

 • 2

  પંક્તિ; હાર. જેમ કે, પોલીસ લાઇન.

 • 3

  રેલવેનો પાટો; રેલવે લાઇન.

 • 4

  વીજળી માટે તારની લાઇન (લાઇન નાંખવી).

 • 5

  કામધંધો; રોજગાર (લાઇન લેવી).

 • 6

  લાક્ષણિક ધોરણ; મર્યાદા; યોગ્યતા.

મૂળ

इं.