લાઇનમૅન ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાઇનમૅન

પુંલિંગ

  • 1

    વીજળીના તારની લાઇનનું કામ કરનાર.

મૂળ

इं.