લાઇનોટાઈપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાઇનોટાઈપ

નપુંસક લિંગ

  • 1

    છાપવામાં અક્ષરના ટાઇપને બદલે શબ્દોની આખી લીટી બીબા રૂપે ગોઠવવા માટેનું (કંપોઝનું) યંત્ર કે તેનું છપાણ.

મૂળ

इं.