લાઇન-ડ્રોઇંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાઇન-ડ્રોઇંગ

નપુંસક લિંગ

  • 1

    રેખાંકન; લીટી આંકવી તે.

  • 2

    કેવળ રેખાઓની સહાયથી ચિત્ર દોરવું તે.

  • 3

    લેખન; વર્ણન.

મૂળ

इं.