લાઇલાહ ઇલ્લલ્લાહ મુહંમદર્રસૂલ્લાહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાઇલાહ ઇલ્લલ્લાહ મુહંમદર્રસૂલ્લાહ

શબ્દપ્રયોગ

  • 1

    'અલ્લા સિવાય કોઈ અલ્લા નથી ને મહંમદ એના રસૂલ છે' એ કલમો-ઇસ્લામનો મુખ્ય સિદ્ધાંત.

મૂળ

अ.