લાઉડસ્પીકર ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાઉડસ્પીકર

પુંલિંગ

  • 1

    અવાજને મોટો કરીને સંભળાવે એવું-ધ્વનિવર્ધક યંત્ર; 'માઇક્રોફોન'.

મૂળ

इं.