લાકડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાકડિયું

વિશેષણ

  • 1

    લાકડાનું-ના જેવું.

  • 2

    ડંડાબાજ; લાકડીથી કામ લેતું.

  • 3

    લાકડાનું.

    જુઓ લક્કડ

  • 4

    કઠણ.

  • 5

    ઝાડને પણ બાળી દે એવું (હિમ).

નપુંસક લિંગ

  • 1

    મસાલો રાખવાની ખાનાવાળી લાકડાની પેટી.

  • 2

    ગડાકુ બનાવવાનું લાકડાનું ખામણાવાળું ગચિયું.