લાકડીએ આવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાકડીએ આવવું

  • 1

    લાકડી વાપરવા પર-તે વડે મારામારી કરવા ઉપર આવવું; લાકડી ઉગામવી; લાકડીઓ ઊડે એવું થવું.