લાકડીએ પાણી સીંચવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાકડીએ પાણી સીંચવું

  • 1

    પોતાને કરવાનું કામ બીજાને સોંપવું (જેથી તે બરાબર થાય નહીં.).