લાકડીઘોડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાકડીઘોડો

પુંલિંગ

  • 1

    બે કે તેથી વધુ ખેલાડીઓ દ્ધારા લાકડીનો ઘોડો બનાવી તેને દોડાવવાની એક રમત.