લાકડી ઝાલવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાકડી ઝાલવી

 • 1

  મારવા માટે હાથમાં લાકડી લેવી.

 • 2

  પ્રહાર કરે તે પહેલાં લાકડી પકડી લેવી.

 • 3

  દોરવું.

 • 4

  વૃદ્ધાવસ્થા આવવી.