લાકડે માંકડું વળગાડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાકડે માંકડું વળગાડવું

  • 1

    યોગ્યતા જોયા વિના સંબંધ જોડી દેવો.

  • 2

    બે જણ વચ્ચે તકરાર થાય એવું કરવું.