લાક્ષણિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાક્ષણિક

વિશેષણ

  • 1

    લક્ષણા સંબંધી; લક્ષણાથી સૂચિત થતું.

  • 2

    લક્ષણ સંબંધી.

  • 3

    ખાસ લક્ષણ સૂચવનારું; આખા વર્ગનું સૂચક.

મૂળ

सं.