લાખેણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાખેણું

વિશેષણ

  • 1

    પ્રતિષ્ઠિત; આબરૂદાર; સુલક્ષણું.

  • 2

    ['લાખ' ઉપરથી] લાખ રૂપિયાનું; કીમતી.

મૂળ

प्रा. लक्खणिय (सं. लाक्षण्य)