લાખપંચોતરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાખપંચોતરી

વિશેષણ

  • 1

    વધારીને વાત કહેનાર; લબાડી.

મૂળ

પંચોતેર અથવા પંચ+ઉત્તર

લાખપંચોતરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાખપંચોતરી

સ્ત્રીલિંગ

  • 1

    ડિંગ.

  • 2

    ખોટો ડોળ.